અમદાવાદની સેવન ડે સ્કૂલ માં વીધર્મી વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ ધર્મના દીકરાની વિધર્મી દ્વારા હત્યા કરવામાં આવી છે તેને લઈ ગુજરાત ભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે કેશોદ સમસ્ત હિન્દુ સમાજ તેમજ સમસ્ત સિંધી સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ઘટનાને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ મૃતક નયનને ન્યાય મળે તેવી માંગ કરી હતી