કેન્દ્રિય પ્રધાન મનસુખભાઈ માંડવિયાના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજ્યસભા તથા લોકસભાના સાંસદઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા પણ હાજર રહ્યા હતા. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરાઈ હતી.