Download Now Banner

This browser does not support the video element.

ઉના: ઉના નગરપાલીકા ભવન ખાતે શહેર તથા તાલુકા ભાજપની કાયઁશાળા યોજાઇ ચુંટાયેલા હોદેદારોની બહોળી હાજરી .

Una, Gir Somnath | Sep 13, 2025
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમીતે યોજાનારા સેવા પખવાડીયા કાયઁક્રમ અંતર્ગત ગત 12 સપ્ટેમ્બરના રોજ 4 કલાક આસપાસ ઉના નગરપાલીકા ભવન ખાતે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ઉના શહેર તથા તાલુકા ,તાલુકા પંચાયત, સરપંચો ,નગરસેવકો સહીતની ઉપસ્થિતીમા ભાજપની કાયઁશાળા યોજાઇ હતી .
Read More News
T & CPrivacy PolicyContact Us