વંથલી શહેરના સખર ભવન ખાતે રોજગાર સહાયતા અભિયાનને લઈ જવાહર ચાવડા આજે મુલાકાતે પહોંચ્યા હતા.માણાવદર થી રોજગાર સહાયતા અભિયાનની શરૂઆત કરી હતી. વંથલી ખાતે બેરોજગાર યુવાનોની પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ વ્યથા જાણી છે.200થી વધુ દીકરી દીકરાઓ સાથે રોજગારી અને શિક્ષણ બાબતે ચર્ચાઓ કરી છે.