Install App
pratapbhaivala003
This browser does not support the video element.
ધારી: ચલાલા ખાતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પોલીસ મથક ખાતે રજૂઆત કરવા પહોંચ્યા
Dhari, Amreli | Sep 19, 2025
ચલાલા નજીક આવેલ કેનાલપરા વિસ્તારની અંદર વીજળી શોર્ટ લાગતા ખેડૂતનું મોત થયું હતું આ અંગે પરિવારને ન્યાય મળે એ હેતુથી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા તેમજ તેમના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પોલીસ મથક ખાતે રજૂઆત કરવા માટે પોચા હતા..
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!