વિજયનગર તાલુકાના સારોલી ગામના જંગલમાં પશુ ચરાવવા ગયેલા ખેડૂત ઉપર રીંછે હિંસક હુમલો કર્યો હતો જેમાં આ ખડૂત ના માથાના ભાગે બચકા ભરતા ખેડૂતને માથા ઉપર ભારે ઇજાઓ થઈ હતી ગંભીર ઇજાગ્રસ્ત ૪૮ વર્ષીય ખેડૂતને વિજયનગર સામુહિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યો હતો વિજયનગર તાલુકાના સારોલી ગામના ૪૯ વર્ષીય ખેડૂત ખરાડી કાંતિલાલ સળુભાઈ પશુ ચરાવવા ગયા હતા ત્યારે સરોલીના જંગલમાં રીંછે હુમલો કરી માથા ભાગે લોહીલુહાણ કરી