Download Now Banner

This browser does not support the video element.

ઇડર: ઈડર ૧૦૮ના કર્મીએ એક કિ.મી. દોટ લગાવી પદયાત્રીનો જીવ બચાવ્યો

Idar, Sabar Kantha | Sep 3, 2025
ઈડર ૧૦૮ના કર્મીએ એક કિ.મી. દોટ લગાવી પદયાત્રીનો જીવ બચાવ્યો ગતરોજ ૩ વાગે ઈડર ૧૦૮ના કર્મીએ એક કિ.મી. દોટ લગાવી પદયાત્રીનો જીવ બચાવ્યો હતો અંબાજી ભાદરવી પુનમનો મહામેળો શરુ થયો છે ત્યારે ઈડર-અંબાજી હાઈવે ઉપર ભારે ટ્રાફીકજામ હતો ત્યારે ઈડર- હિંમતનગર રોડ ઉપર કોઈ પદયાત્રીને છાતીમાં દુખાવો ઉપડ્યો છે તેવો ઈડર ઈમરજન્સ૧૦૮ને કોલ મળતાં ઈ.એમ.ટી. વિજય પંડ્યા, પાયલોટ પ્ર
Read More News
T & CPrivacy PolicyContact Us