વીરપુરના થોરાળા ગામે વ્યાજખોરોનો આતંક વાડીના મકાનમાં તોડફોડ કરી મહિલાનો ડ્રેસ ફાડી નાખ્યો રાજકોટના 3 વ્યાજખોર સહીત 8 સામે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે 5 ઇસમોની ધરપકડ કરી જ્યારે 3 આરોપી ફરાર વિરપુરમાં થોરાળા ગામે વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. ઉપરાણી માટે આવેલા વ્યાજખોરોએ વાડીના મકાનમાં તોડફોડ કરી એક મહિલાનો ડ્રેસ ફાડી નાખ્યો હોવાની ઘટના બની હતી રાજકોટના આઠ શખ્સો સામે વિરપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે તાત્કાલિક પાંચ લોકોની ધરપકડ કરી