Download Now Banner

This browser does not support the video element.

ઓલપાડ: કીમમાં સરકારી અનાજ ઓછુ આપવા મામલે કાર્ડ ધારકોએ હલ્લાબોલ કરતા દુકાનદાર તાળુ મારી થયો રવાના

Olpad, Surat | Sep 13, 2025
કીમમાં સરકારી અનાજ ઓછુ આપવા મામલે કાર્ડ ધારકોએ હલ્લાબોલ કરતા દુકાનદાર તાળુ મારી થયો રવાના : લોક ફરીયાદનાં પગલે ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખે દુકાનની મુલાકાત લઇ જરૂરી જાતમાહિતી મેળવી : સામા તહેવારે ગરીબ પરીવારોમાં ઓછુ અનાજ મળવાની બાબતે રોષની લાગણી : મંત્રી મુકેશ પટેલ સુધી પહોંચ્યો ગંભીર મામલો
Read More News
T & CPrivacy PolicyContact Us