ઊંઝા તાલુકા ના ઉનાવા ગામ ખાતે આજે ઉનાવા સહિત અન્ય ગામો ના સરપંચો ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવા માં આવી હતી. ઊંઝા માર્કેટયાર્ડ માં ઉનાવા માર્કેટયાર્ડ નો સમાવેશ કરવા નોસુર ઉઠવા પામ્યો છે...સરપંચો ની સાથે સ્થાનિક અગ્રણીઓ,વેપારીઓએ પણ ઉનાવા માર્કેટયાર્ડ નો ઊંઝા માર્કેટયાર્ડ માં સમાવેશ ની માંગ કરી છે