ઇડર સહિત ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીનું લેવલ વધતા ડેમના ૪ દરવાજા ખોલવામાં આવ્યા... આજે સવારે ૮ વાગે ઇડર સહિત ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીનું લેવલ વધતા ડેમધરોઈ ડેમમાં પાણીનું લેવલ વધતા ડેમના ૪ દરવાજા ખોલવામાં આવ્યા હતા ધરોઈનું પાણી લેવલ ૬૨૦.૫૦ એ પહોચતા દરવાજા ખોલવામાં આવ્યા છે દરવાજા ખોલાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહ