દેવલીયા ચાર રસ્તે થી નસવાડી બોડેલી છોટાઉદેપુર ને જોડતો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હોવાથી આ રસ્તો આ બનાવવાની માંગ સાથે આજ રોજ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા તિલકવાડાના શીરા નજીક મુખ્ય હાઈવે નંબર 56 ઉપર ચક્કાજામ કરિ ને સૂત્રોચાર કરી ને ઉગ્ર વિરોધ નોંધાવી તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવાની માંગ કરવામાં આવી છે