દાહોદ જિલ્લામાં વરસાદની માહોલ જોવા મળ્યો હતો અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાતા તાલુકામાં પણ સારો વરસાદ નોંધાયો હતો જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી પોણા ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં પાકને નવજીવન મળ્યું હતું અને વિસ્તારના લોકોમાં પણ ખુશી જોવા મળી હતી