દાહોદના મુવાલીયા ક્રોશીગ કેન્દ્ર વિદ્યાલય નજીક ખુલ્લી જગ્યામાં વરસતા વરસાદમા નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.વરસતા વરસાદમાં ખુલ્લી જગ્યામાં નવજાત બાળક એ પણ મૃત અવસ્થામાં મળી આવતા વિસ્તારમાં લોકતોળા ઉમટી પડ્યા હતા.રવિવારના 10 કલ્લાકએ મળતી માહિતી અનુસાર મુવાલીયા ક્રોશિંગ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા નવજાત બાળકને ફેંકી દઈ પોતાનું પાપ છુંપાવવા આં કૃત્ય કરવામાં આવ્યું હોવાનું લોક મુખે ચર્ચાય રહ્યું હતું.હાલ ઘટનાની જાણ પોલીસને