જામનગરમાં નવજાત બાળક મળી આવ્યુંનવજાત બાળકને વિકાસ ગૃહ ખાતે આવેલ અનામી પારણું માં મૂકી ગયું શિશુઆજે સવારે નવ વાગ્યે તાજુ જન્મેલ બાળક પારણામાં કોઈ વ્યકિત મૂકી ગઈ હતી બાળકની તબિયત ખરાબ થતા જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યુંબાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું