This browser does not support the video element.
બગસરા: પોલીસ સ્ટેશનના આઈ.ટી. એક્ટના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીનેઝડપી લેવામાં આવ્યો છે.
Bagasara, Amreli | Sep 11, 2025
બગસરા પોલીસ સ્ટેશનના આઈ.ટી. એક્ટના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને હ્યુમન તથા ટેક્નિકલ સોર્સ આધારે પકડી પાડતી ધારી ડીવીઝન નાસતા ફરતા સ્ક્વોર્ડ. પોલીસ સ્ટેશનનાસતા ફરતા આરોપીને પકડી પાડતીધારીડીવીઝનનાસતાફરતાસ્ક્વોર્ડ.પકડાયેલઆરોપી,અમીત જયસીંગરાવ દેસાઇ રહે.થાણે (મહારાષ્ટ્ર) આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી તેમ જ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે..