આજે શુક્રવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ DEO કચેરીથી DEO રોહિત ચૌધરીએ માહિતી આપતા જણા્વ્યુ હતુ કે 3 દિવસમાં સ્કૂલ માંથી 160 વિદ્યાર્થીના LC લેવાયા. વાલીઓ બાળકોના સ્કૂલ માંથી એડમિશન રદ્દ કરાવ્યા.વાલીઓમાં સૌથી વધુ ચિંતા બાળકોના શિક્ષણની છે.સ્કૂલ બંધ છે અને ઓનલાઇન શિક્ષણ છે જેથી વાલીઓને ચિંતા.160 વિદ્યાર્થીને અન્ય સ્કૂલમાં એડમિશન કન્ફોર્મ કરાવ્યા.