કપરાડા તાલુકામાં શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી સુગનીબાઈ આર. ચમારિયા કોમર્સ કોલેજ, મોટાપોંઢામાં ગુજરાતી વિભાગ દ્વારા જનતા કેળવણી મંડળ, મોટાપોઢાના પ્રમુખ કેતનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ આચાર્ય ડૉ. એસ. યુ. પટેલના અધ્યક્ષપણા હેઠળ વીર નર્મદ જન્મજયંતી ઉજવાઈ હતી.