વિછીયા તાલુકાના રેવાણીયા ગામે વિંછીયા રોડ સ્કૂલની બાજુમાં 150 થી વધારે ગરીબ વંચિત દેવીપુજક સમાજ છેલ્લા 35 વર્ષથી વસવાટ કરે છે અનેકવાર પીજીવીસીએલ ને વિંછીયા ને રજૂઆત કરવા છતાં ફોર્મ ભરેલ હોય તેમ છતાં લાઈટ ના કનેક્શન આપવામાં આવતા નથી એક બાજુ ગુજરાત સરકાર દરેક ઘર સુધી નળ અને લાઈટ ની સુવિધા ની વાતો કરે છે પરંતુ વાસ્તવમાં ગામડાની અંદર ગરીબ અને વંચિત પરિવારને લાઈટ કે પાણી મળતા નથી જેથી કરીને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી કલેકટર શ્રી ને પત્ર લખવામા