Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: શહેર બી ડિવિઝન પોલીસમથકે નોંધાયેલા પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનામાં ગુનામાં વોન્ટેડ આરોપી કોઠી સ્ટીલ પાસેથી ઝડપાયો

Godhra, Panch Mahals | Sep 3, 2025
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પશુ સંરક્ષણ અધિનિયમ તથા પશુ ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ વોન્ટેડ આરોપી રમજાની મહમદ ઈસ્માઈલની પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે ધરપકડ કરી છે. આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર રૂપસિંહ કલાભાઈ તથા તેમની ટીમને ટેકનિકલ અને માનવીય સૂત્રો દ્વારા મળેલી ચોક્કસ બાતમી આધારે 3 સપ્ટેમ્બરના રોજ કોઠી સ્ટીલ પાસેથી આરોપીને હસ્તગત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us