Download Now Banner

This browser does not support the video element.

મણિનગર: સેવન્થ ડે સ્કૂલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Maninagar, Ahmedabad | Aug 21, 2025
આજે ગુરુવારે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ સેવન્થ ડે સ્કૂલમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.વિદ્યાર્થીઓના મોત વિવિધ સંગઠનોએ વિરોધની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us