This browser does not support the video element.
દસ્ક્રોઈ: અમદાવાદના શીલજ બ્રિજ પાસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ, પોલીસનું નિવેદન
Daskroi, Ahmedabad | Sep 28, 2025
અમદાવાદના શીલજ બ્રિજ પાસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ શુક્રવારે બનેલી ફાયરિંગની ઘટનામાં યુવકને 2 ગોળી વાગી બહેન-બનેવીના ઝઘડામાં બનેવીએ સાળા પર કર્યું ફાયરિંગ ઈજાગ્રસ્ત સુધીર ઠક્કરે બોડકદેવ પો. સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ...