પુણા નદીની જાત સપાટીમાં હાલ વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને અન્ય સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે ગધેવન બંગ્લોઝ વિસ્તારમાં રહેતા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને દર વખતે એકની એક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું અને આક્રોશ ખ્યાલ આવ્યો હતો.