ધનસુરા પોલીસે અલગ અલગ જગ્યા વિસ્તારમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો જેમાં બાઇક નંબર GJ -31-AD -4283 અને GJ -31-AD -3412 પતરા ના ટીન અને ક્વાટર ટોટલ 53 જેની કિંમત 13980 અને બાઈક ની કિંમત 1લાખ આમ ટોટલ 1.13 લાખ રૂપિયાનો દારૂ અને બે આરોપી સાથે ઝડપી પાડતી ધનસુરા પોલીસ