વિરાવળ પૂર્ણ નદીના ઓવારા ખાતે અશ્રુભીની આંખે આસ્થાના ઓવારે શ્રીજી નું વિસર્જન કરવામાં આવ્યું હતું. દોઢ દિવસના ગણેશજીનું વિસર્જન મોટી સંખ્યામાં ગણેશ ભક્તો કોઈએ કર્યું હતું ત્યારે ગણેશજીનું મૂર્તિનું સ્થાપન કર્યા બાદ દોઢ દિવસ સુધી બાપા ની પૂજન અર્ચન કર્યા બાદ આસ્થાના ઓવારે શ્રીજી નું વિસર્જન કરવામાં આવ્યું.