This browser does not support the video element.
પાવર ગ્રીડને લઈને ખેડૂતો દ્વારા જિલ્લા અઠવાલાઇન્સ ખાતે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી
Majura, Surat | Aug 22, 2025
સુરત જિલ્લાનાં મહુવા તાલુકા માંથી પસાર થનાર પાવર ગ્રીડ કો.ઓ. ઈન્ડિયા લિ. નો પ્રોજેકટ સ્થગિત કરવા બાબતે ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને રજુવાત કરી,સુરત જિલ્લાનાં મહુવા તાલુકા માંથી પસાર થનાર પાવર ગ્રીડ. કો.ઓપ. ઈન્ડિયા લિ.નો પ્રોજેકટ જે રાણત, કાની, જોળ, બીડ, પથરોશ, મહુવા, મીર્યાપુર, કાદીયા, ખંડાલ, બારતાડ, વાછાવડ, ખરવાણ, બિલખડી, વાઘેશ્વર, સણવલ્લા, શેખપુર માંથી આ ગામોમાં પાવર ગ્રીડ કો.ઓપ. ઈન્ડિયા લિ.નો પ્રોજેકટ પસાર થનાર છે