નવસારી શહેરમાં અનેક સમસ્યા છે પાણીની લાઈટની રસ્તા સહિત અન્ય સમસ્યાને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે આજરોજ ઘેલકડી વિસ્તારના સ્થાનિકો ડ્રેનેજ અને પાણીની સમસ્યાને લઈને નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું રજૂઆત કરવા માટે આવ્યા હતા. આ સમગ્ર રજૂઆત છે ડેપ્યુટી કમિશનરને કરવામાં આવી હતી.