Download Now Banner

This browser does not support the video element.

છોટાઉદેપુર: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં અમારી શાળા અમારી સ્વાભિમાન કાર્યક્રમની ઉજવણી કરાઈ.

Chhota Udaipur, Chhota Udepur | Sep 1, 2025
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમગ્ર દેશની ૫ લાખ કરતા પણ વધારે શાળામાં અમારી શાળા અમારું સ્વાભિમાન કાર્યક્રમ યોજવામાં આવ્યો તેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ જિલ્લાની તમામ પ્રાથમિક,માધ્યમિક ,ઉચ્ચતર માધ્યમિક,ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ શાળાઓમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us