This browser does not support the video element.
વાંકાનેર: વાંકાનેર તાલુકાને ઐતિહાસિક સૌથી મોટી સિંચાઈ યોજનાની ભેટ આપનાર સિંચાઈ મંત્રીનો આભાર વ્યક્ત કરાયો….
Wankaner, Morbi | Sep 9, 2025
વાંકાનેર તાલુકાના ખેડૂતો માટે બે સિંચાઈ યોજના થકી ૪૧ ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે પ્રકારે આયોજન ઘડી અમલવારી કરાવનાર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનો આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તાલુકા ભાજપ પ્રમુખ, પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ, ગુજરાત ભાજપ પ્રદેશ સભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન, સદસ્યો, સરપંચો સહિતના આગેવાનો દ્વારા વિડિયો સંદેશ મારફતે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે….