ધારાસભ્ય હાર્દિક પટેલે સાણંદ તાલુકાના માણકોલ ગામમાં સ્થિત અમરાપુરી આશ્રમની મુલાકાત લીધી આજે સોમવારે 12 વાગે સાણંદ તાલુકાના માણકોલ ગામમાં સ્થિત અમરાપુરી આશ્રમ ખાતે રામદેવપીર મહારાજના દર્શન કરીને અને પરમ પૂજ્ય સદ્ગુરૂ શ્રીમદ્ સદાશિવ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ, દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામમાં સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર તથા મોટી રાંતાઇ ગામે શ્રી વડેચી....