Install App
vapikhabar
This browser does not support the video element.
કપરાડા: નાનાપોંઢા ખાતે વિના મૂલ્યે શ્રીજીની 200 પ્રતિમાનું વિતરણ કરાયું
Kaprada, Valsad | Aug 24, 2025
કપરાડા તેમજ દાદરા નગર હવેલી ના આસપાસના ગામોમાં શ્રી ગણેશોત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્ણ ઉજવણી થાય તેમજ ધાર્મિક અને સામાજિક ભાવના મજબૂત થાય એ આશયથી ધર્મ જાગરણ સમન્વય દર વર્ષે ગણપતિ દાદાની પ્રતિમાઓનું નિઃશુલ્ક વિતરણ કરે છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!