આજે શુક્રવારે બપોરે 12 વાગ્યાની આસપાસ EPS પેંશનરોએ મોટી સંખ્યમાં એક્ઠા થઇ ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે વિરોધ નોંધાયો હતો.જેમાં પેંશન વધારાની માંગ સાથે પેંશનરો રસ્તા પર કર્યો વિરોધ.સરકાર સામે તાત્કાલિક નિર્ણય લેવાની પેંશનરોની માંગ.EPSહેઠળ મળતી પેંશન અત્યંત ઓછી હોવાથી તેને વધારી આપવા માંગ.મોંઘવારી ભથ્થું મુજબ પેંશનમાં સુધારો કરવા માંગ. EPS-95 હેઠળ લાંબા સમયથી પેન્ડિંગ રહેલી માંગણીઓ સરકારએ સ્વીકારવા માંગ.