Install App
daily43000649
This browser does not support the video element.
ગણદેવી: બીલીમોરા ખાતે જલારામ સર્કલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
Gandevi, Navsari | Aug 27, 2025
નવસારીના બીલીમોરા ખાતે આવેલું છે જય જલારામ સર્કલ નું ખાતમુરત આજરોજ કરવામાં આવ્યું હતું. જલારામ જયંતી એ આ સર્કલ બનીને તૈયાર થઈ જશે તેવી આશા સાથે ખાતમુરત આજના દિવસે બુધવારે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!