શામળાજીની શ્રી કે.આર.કટારા આર્ટ્સ કૉલેજમાં મહિલા સેલ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું.વિદ્યાર્થીનીઓએ મહિલા અધિકાર,સમાનતા અને સ્વતંત્રતા જેવા વિષયો પર વિચારો રજૂ કર્યા.સુહાના પ્રથમ,પ્રિયંકા-ગાયત્રી દ્વિતીય તથા નિનામા રવીના તૃતીય ક્રમે વિજેતા બની.