સાયલા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અમલમાં મુકેલ છે. જેમાં લાભાર્થીને પ્રથમ સગર્ભા તથા પ્રસુતિ દરમિયાન બે હપ્તામાં રૂ.5000 રૂપિયા તથા બીજી પ્રસુતિ દરમિયાન બીજા બાળક માટે બીજું બાળક છોકરી હોય તો તેના જન્મ પછી રૂ. 6000 એક હપ્તામાં સીધા જ લાભર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. સુદામડા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને સામુહિક આરોગ્ય કેન્દ્ર સુદામડા મુકામે એકત્ર કરી ડો. હિતેશ મકવાણા માર્ગદર્શન હેઠળ આરોગ્યની ટીમ તેમજ પોસ્ટ વિભાગ, દ્વારા