દાહોદના સરસ્વતી સર્કલ ખાતે કે જ્યાં ટ્રાફિકની વ્યવસ્થાને લઈને ટ્રાફિક પોલીસ પોતાની કામગીરી કરતી હોય છે તે દરમિયાન એક બાઈક પોતાની રસ્તા પર ક્લિક ખાતા અહીં બે પોલીસ કર્મચારીઓ ટીઆરડી જવાન દોડી આવ્યા હતા અને ત્યારબાદ તેઓને મદદ કરી તેઓને નજીકમાં લઈ જવામાં આવ્યો હતો તમામ પ્રકારની કામગીરી હાથ ધરી હતી