Download Now Banner

This browser does not support the video element.

કુંકાવાવ: વડિયા જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી ની 71મી વાર્ષિક સાધારણ સભા યોજાય

Kunkavav Vadia, Amreli | Sep 1, 2025
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલી વડિયા જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી ની 71મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સાધારણ સભામાં મંડળી ના પ્રમુખ જેઠાભાઇ અને મંત્રી સુધીર બરાળીયા દ્વારા વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવ્યા હતા.જેમા મંડળી દ્વારા ગત નાણાકીય વર્ષ માં 13,86,500 રૂપિયા નો નફો કારી 15% શેર ડિવિડન્ડ ચૂકવવા માં આવ્યુ હતું. આ સભામાં અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક ના જનરલ મેનેજર બી. એસ. કોઠીયા સાહેબ રિયા હાજર.
Read More News
T & CPrivacy PolicyContact Us