અમદાવાદના મેઘાણીનગરમાં દિનદહાડે હત્યાના આરોપીઓ સાથે ક્રાઈમ બ્રાન્ચે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં દિનદહાડે નીતિન નામના વ્યક્તિની અપહરણ બાદ હત્યા કરવાના ચોંકાવનારા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.....