વિરોચનનગર ગામે વિકાસ કાર્યોનું શુભ ખાતમુહૂર્ત સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે તારીખ 29 ઓગસ્ટ, 2025ના રોજ શુક્રવારે અમદાવાદ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડાજીની ઉપસ્થિતિમાં વિકાસ કામોનું શુભ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામના વિકાસને વેગ આપવા માટેના મહત્વના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી, જે ગામની પ્રગતિ અને સમૃદ્ધિમાં નવો અધ્