જસદણના કાળાસરના યુવાનના ત્રણે હત્યારા 4 દિવસના રિમાન્ડ પર જસદણ તાલુકાના કાળાસર ગામના વતની અને હાલ જસદણ રહેતા લાલજીભાઈ ધીરુભાઈ મકવાણા(ઉ.વ.28) ની હત્યાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને તેમનેરિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેમાં જસદણ કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસે વિગતે પૂછપરછ માટે સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા જસદણ તાલુકાના કાળાસર ગામના વતની અને હાલ જસદણ રહે