આજરોજ તા.૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પૂર્વ કચ્છ જિલ્લાના ndps ના ૨૭ ગુનાનો લાકડીયા ખાતે આવેલ સૌરાષ્ટ્ર ઇન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી.ભચાઉ ખાતે પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ તથા જીલ્લા ડ્રગ ડિસ્પોઝલ કમિટી દ્વારા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના અધ્યક્ષસ્થાને નાશ કરવામાં આવ્યો.આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, ડીવાયએસપી સાગર સાંબડા ભચાઉ વિભાગ, લાકડીયા પીઆઈ જે એમ જાડેજા, એસ.ઓ.જી.પી.આઈ ડી ડી ઝાલા તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો.