ડેડીયાપાડા તાલુકાના માલ ગામે રહેતા ફરિયાદી રમણભાઈ પુનિયાભાઈ વસાવા ના ૧૧ વર્ષીય પુત્ર જયદી૫ વસાવા ના ઓનો પોતાના ઘર ની પાસે તેના અન્ય મિત્રો સાથે રમતો હતો ત્યારે તેના ઘર પાસે ના જ તળાઈ ઘાટ ના કોતર મા તેનો પગ લપસતા ઘાટ મા નીચે પટકાયો હતો જે દરમિયાન ઉપરવાસ માં ભારે વરસાદ વરસ્યો હોય ને પાણીનો પ્રવાહ ભારે હોય વહેતા પાણીના વહેણ મા આ માસુમ બાળક તણાયો હતો જેની જાણ ઘરવાળાઓ સહિત ગ્રામજનો ને થતાં તેની શોધખોળ શરૂ કરી હતી જેના અંતે તેની લાશ તળાઈ ઘાટ ના કોતર ના