This browser does not support the video element.
ભુજ: ભુજમાં લોખંડના પાઈપથી માર મારતા બેને ઈજા
Bhuj, Kutch | Sep 1, 2025
ભુજ : શહેરના વીઠા ફળિયામાં લોખંડના પાઈપથી હુમલો કરી માર મારતા માથાના ભાગે ઈજાઓ થવાથી સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડેલ હોવાનું જાણવા મળ્યું હતું.