ડેડીયાપડા ખાતે આજે દુંદાળાદેવ ગણપતિ બાપ્પા ની સ્થાપના કરવામાં આવી આજથી હવે દસ દિવસ સુધી પુજા અર્ચના આરતી કરવામાં આવશે અને વિવિધ મંડળો દ્વારા દસમા દિવસે ગણેશજી ની પ્રતિમા નુ વાજતે ગાજતે ડીજેના તાલે વિસર્જન કરવામાં આવશે ત્યાં સુધી ભકતજનો દર્શન કરી પોતાની મનોકામના પુરી કરશે અને ગણેશ ઉત્સવ ની ભરપુર ઉજવણી કરશે.