આહવા માં હિન્દુ મુસ્લિમ એક થય ઇદ એ મિલાદ ની ઉજવણી આહવા માં ઇદ એ મિલાદ નો ત્યોહાર ખુબજ સુંદર રીતે કોમી એખલાસ નું ઉદાહરણ રીતે હિન્દુ મુસ્લિમ ને દરેક સમાજના લોકો જુલુસમાં સાથે હાજર રહીને ખુબજ શાંતિ પૂર્ણ માહોલમાં ઇદ એ મિલાદ નો ત્યોહાર ઉજવવામાં આવ્યો આવવા પેટ્રોલ પંપની મસજીદથી કબ્રસ્તાન સુધી આ જુલુસ સુધી નીકળ્યું હતું.