Install App
vapikhabar
This browser does not support the video element.
પારડી: છેલ્લા 24 કલાકમાં પારડીમાં 2 મિમી વરસાદ પડ્યો, જિલ્લાના કુલ 13 લો-લાઈન રસ્તા બંધ કરાયા
Pardi, Valsad | Jul 31, 2025
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 11 મિમી વરસાદ નોંધાયો છે. વલસાડ તાલુકામાં 4 મિમી, ધરમપુર અને પારડી તાલુકામાં 2-2 મિમી, ઉમરગામ તાલુકામાં 1 મિમી અને વાપી તાલુકામાં 3 મિમી વરસાદ પડ્યો છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!