સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા બાગાયત પાકોનો કપાસ ના ફાલ ખરી પડવાનો ભય સર્જાયો શહેરી અને વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો અચાનક ભારે પવન સાથે વરસાદ શરૂ થતા વિસ્તારમાં લોકોને વરસાદના પાણીમાં હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો