મોટા ખુંટવડા ખાતે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઇ હતી. મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જીલ્લા પ્રમુખ શ્રી હસમુખભાઈ દોમડીયાની સુચના મુજબ તથા મહુવા તાલુકા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ આ સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત ઇન્ચાર્જ રમ