કાલોલ તાલુકાના બેઢીયા ગામે પૂર્વ સરપંચ સ્વ.નર્વતસિંહ દ્વારા મૂર્તિ વિતરણની પરંપરા ચાલુ કરવામાં આવી હતી. જે આજે પણ તેમના પરીવાર દ્વારા જાળવી રાખવામી આવી છે. સરપંચ દિવ્યાબેન વિરેન્દ્રસિંહ ચૌહાણ તેમજ વિરેન્દ્રસિંહ નર્વતસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા અને ગામ તેમજ આસપાસ ના ગણેશ મંડળોને ૩૧ થી વધુ મૂર્તિ નુ વિતરણ કરાયું હતું વિઘ્ન હર્તા બાપ્પાની મૂર્તિઓનું વિતરણ કરવાનો ઉદ્દેશ્ય હેતુ એ છે કે ગામના સૌ ભક્તજનો ભગવાનની પૂજા, અર્ચના કરી આશીર્વાદ મેળવે.અને બાપ્પા