સુરત શહેરના મોસ્ટ વોન્ટેડ ટોપ 16 આરોપીઓ પૈકી ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘાટકી હત્યા સાથે લૂંટના ગંભીર ગુનામાં છેલ્લા ૧૯ વર્ષથી નાસ્તા ફરતા રૂપિયા 45000 ના ઇનામી આરોપીને કર્ણાટકને ઉડીપી ખાતેથી ઝડપી પાડી અને તેના વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવતી જેને લઇને ડીસીપી નકુમ દ્વારા પત્રકાર પરિષદની માહિતી આપવામાં આવી હતી.